Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ઓપરેશનો વધુ ઉગ્ર બનાવવા કેન્દ્ર સરકારે વધારાના અર્ધલશ્કરી દળોના ૧૦,૦૦૦ જવાનો રાજ્યમાં તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાત બાદ આ નિર્ણય લેવાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અજિત ડોભાલે કાશ્મીર મુલાકાત દરમિયાન રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ