Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇન્ડિયાન કોસ્ટ ગાર્ડના નાવિક પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પદો માટે આવેદન પ્રક્રિયા 30 ઑક્ટોબર 2019થી શરૂ થશે. નોકરી ઇચ્છુક ઉમેદવાર 8 નવેમ્બર 2019 કે આ તારીખ પહેલા પદો માટે રજિસ્ટ્રેશન કરી શકે છે. ઉમેદવારને આ પોસ્ટ માટે ઑફિશિયલ વેબસાઇટ (Official Website) www.joinindiancoastguard.gov.in જઇને સારી રીતે નૉટિફિકેશન (Notifications) વાંચી લો અને પછી ફટાફટ એપ્લાય (Apply) કરી દો.

આ પદોની ખાસિયત એ છે કે આ નાવિક પોસ્ટ ઉપર એપ્લાય કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત માંગી છે. આનો મતલબ એ છે કે ધોરણ 10 પાસ ઉમેદવારો પણ આ નોકરી માટે રજિસ્ટ્રેશન કરી શકશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ