કર્ણાટકમાં કોંગ્રેસ બીજેપી પર ભારે પડી રહી છે. લોકસભાની સદસ્યતા ગુમાવ્યા બાદ પણ રાહુલ ગાંધી સતત પીએમ મોદી, કેન્દ્ર સરકાર અને બીજેપી પર પ્રહાર કરી રહ્યા છે. હવે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી ફરીથી કેન્દ્ર સરકાર પર વરસ્યા છે. ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધી બેલગાવી પહોંચ્યા હતા અને અહીં તેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા.