એલઇડી બલ્બની જેમ જ હવે સરકાર વીજળીની બચત કરતા AC વેચવાની યોજના બનાવી રહી છે. ખાસ વાત એ છે કે આવા AC માસિક હપ્તે આપવામાં આવશે. ઉપરાંત સરકાર ઝીરો ડાઉન પેમેન્ટ પર આ AC ઉપલબ્ધ કરાવવા અંગે પણ વિચારી રહી છે. એનર્જી એફિશિયન્સી સર્વિસીઝ લિમિટેડ(EESL)એ વીજળી કંપનીઓ સાથે મળીને આવા 1 લાખ AC ખરીદી પણ લીધાં છે. જોકે હાલ તેમની કિંમત વધારે હોવાથી AC સરકારી ઓફિસો, ATM, રેલવે સ્ટેશન વગેરે જગ્યાઓએ મૂકવામાં આવશે