દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હોવાથી સામાન્ય માણસને રાહત છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલનું રિટેલ વેચાણ કરતી ખાનગી કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી છતાં સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ કથિત રીતે 'ફ્રિઝ' કરી રાખ્યા હોવાથી તેમને ભારે નુકસાન જઈ રહ્યું હોવાનો ખાનગી કંપનીઓએ દાવો કર્યો છે.