સરકારે ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધારીને રૂ. 13.5 પ્રતિ લિટર કર્યો છે જ્યારે એરક્રાફ્ટના સંચાલનમાં ઉપયોગમાં લેવાતા ATF (એવિએશન ટર્બાઈન ફ્યુઅલ)ની નિકાસ પર તે વધારીને રૂ. 9 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ સાથે જ સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલની ડ્યુટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે બુધવારે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.