કેન્દ્ર સરકારે 8 નવેમ્બરથી તમામ સ્તરના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી નોંધાવવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે એ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. કોરોનાથી સલામતીને ધ્યાનમાં રાખીને બાયોમેટ્રિક મશીનોની બાજુમાં સેનિટાઇઝર ફરજિયાતપણે મૂકવામાં આવે અને હાજરી નોંધાવતા પહેલા અને પછી તમામ કર્મચારીઓ તેમના હાથને સેનિટાઇઝ કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી વિભાગના વડાઓની રહેશે.