મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર તિરંગાનુ જે રીતે અપમાન કરાયુ હતુ તેનાથી હું દુખી છું.
બીજી તરફ સરકાર સામે મોરચો માંડનરા ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે આ નિવેદન પર પલટવાર કરતા કહ્યુ છે કે, તિરંગો માત્ર વડાપ્રધાનનો નથી.આખો દેશ તિરંગાને પ્રેમ કરે છે અને જેણે તિરંગાનુ અપમાન કર્યુ છે તેને પકડવામાં આવે તેવી અમારી માંગ છે.