દરરોજ સાયબર ગુનેગારો ફોન કોલ્સ અને મેસેજિંગ દ્વારા લોકોને છેતરવા માટે નવી રીતો અજમાવતા હોય છે. નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ મંગળવારે જણાવ્યું હતું કે, ડિજિટલ ફ્રોડને રોકવા માટે સરકારે શંકાસ્પદ વ્યવહારો સાથે સંકળાયેલા 70 લાખ મોબાઈલ નંબરને સસ્પેન્ડ કર્યા છે.