કોરોના વાયરસના કેસમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી તમામ સરકારી કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ કર્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, આગામી આદેશો સુધી તમામ સરકારી કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી પર પ્રતિબંધ રહેશે.