ચીન અને પાકિસ્તાન સાથે ભારતના ચાલી રહેલા તનાવની વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.
જે પ્રમાણે હવે કેન્દ્ર સરકારે ભારતીય સેનાને 10 દિવસની જગ્યાયે 15 દિવસના યુધ્ધ માટે ચાલે તેટલો દારુગોળાનો સ્ટોક રાખવાનો અધિકારી આપી દીધો છે.આ અધિકારીનો ઉપયોગ કરીને ભારતીય સેના આગામી દિવસોમાં 50000 કરોડ રુપિયાનો ખર્ચ શસ્ત્ર સરંજામ પાછળ કરવા જઈ રહી છે.જેના ભાગરુપે દેશ અને વિદેશની કંપનીઓ પાસે ભારતીય સેના શોપિંગ કરશે.ભારત સરકાર ચીન અને પાકિસ્તાન સાથે બે મોરચે લડવાનો વારો આવી શકે છે તે બાબતને ધ્યાનમાં રાખીને સેનાને તૈયારીઓ કરવાની છુટ આપી રહી હોવાનુ કહેવાઈ રહ્યુ છે.