ભારતમાં કોરોનાના લાખો કેસ વચ્ચે એક લાખ લોકોના મોત આ જીવલેણ વાયરસથી થઈ ચુક્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારના મંત્રી હર્ષવર્ધને કોરોનાની વેક્સિનને લઈને મહત્વનુ નિવેદન આપ્યુ છે.
આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યુ હતુ કે, ભારત સરકારનુ લક્ષ્ય છે કે, જુલાઈ 2021 સુધીમાં 25 કરોડ જેટલા ભારતીયોને કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવવી. સરકારની યોજના આ વેકિસનના 50 કરોડ જેટલા ડોઝ મેળવવાની અને ઉપયોગની છે.
રાજ્યોને ઓક્ટોબરના અંત સુધીમાં તેમની વસતીના કયા ગ્રૂપને વેક્સિનની વધારે જરુર છે તેની જાણકારી આપવા માટે કહ્યુ છે.સરકારની પ્રાથમિકતા સ્વાસ્થ્ય કર્મીઓમાં સૌથી પહેલા રોગ પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરવાની છે.