Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાલનપુર (Palanpur)માં આરટીઓ સર્કલ નજીક રેલવે ઓવરબ્રિજના ગડર પડવાની ગોઝારી ઘટનામાં બે યુવકોના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો હતો. આ અંગે સરકાર પાસે કાર્યવાહી કરવાની માગ ઉઠતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને આધારે  ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી. કમિટીના સભ્યોએ બનાવના દિવસે જ સાંજે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. મુખ્યમંત્રીના કડક આદેશ બાદ કાર્યવાહીના પગલે GPC ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેક લિસ્ટ કરાઈ છે અને 2 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ