ઇન્ટરનેટ સેક્ટરની અગ્રણી કંપની ગૂગલ ટેલિકોમ કંપની ભારતી એરટેલમાં એક અબજ ડોેલરનું રોકાણ કરશે. આલ્ફાબેટની પેટા કંપની ગૂગલ ભારતી એરટેલનો ૧.૨૮ ટકા હિસ્સો હસ્તગત કરવા માટે કંપનીનો એક શેર ૭૩૪ રૃપિયાના ભાવે ખરીદશે. આ માટે ગૂગલ ભારતી એરટેલને ૭૦ કરોડ ડોલર ચૂકવશે.