ભારતની દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલમાં વૈશ્વિક જાયન્ટ ટેક્નોલોજી કંપની ગૂગલે હિસ્સો ખરીદ્યો છે. ભારતમાં ગત વર્ષ 10 અબજ ડોલરના રોકાણની જાહેરાત કર્યા બાદ રિલાયન્સ જિયો બાદ હવે આ ગૂગલનો ભારતીય ટેલિકોમ સેક્ટરમાં બીજો સોદો છે.
જાન્યુઆરીમાં 1 અબજ ડોલરના રોકાણની જાહેરાત સંદર્ભે આજે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યા અનુસાર ભારતી એરટેલના 7.11 કરોડ શેર ગૂગલ ખરીદશે. પ્રેફરન્શિયલ ધોરણે કંપની આ શેર ખરીદશે.