ગૂગલે નોકરી શોધનાર લોકો માટે એક વિશેષ પ્રકારની સર્વિસ શરૂ કરી છે. ગૂગલ ફોર જોબ્સ ફિચર હાલમાં માત્ર અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ થશે. એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ઓપલબ્ધ ગૂગલ એપના માધ્યથી યુઝર્સ આ સર્વિસનો લાભ મેળવી શકે છે. ઉપરાંત ગૂગલ કેટલીક પ્રદેશ સરકાર સાથે મળીને પણ નોકરી શોધકોને મદદ કરવાની યોજના બનાવી રહી છે.