અમેરિકાની ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે સપ્ટેમ્બર ૨૦૨૨ અને ઑગસ્ટ ૨૦૨૩ વચ્ચે પ્લે સ્ટોર પરથી ૨,૨૦૦થી વધુ નકરી લોન એપ્સને દૂર કરી હતી અથવા સસ્પેન્ડ કરી હતી. તેમ કેન્દ્ર સકરકારે મંગળવારે સંસદને કહ્યું હતું. સરકાર નકલી લોન એપ પર નિયંત્રણ મેળવવા માટે સતત આરબીઆઈ અને અન્ય નિયમનકારો તેમજ હિસ્સેદારો સાથે સતત કામ કરે છે.