Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માલવેર એટેકને પગલે ગૂગલ પ્લે સ્ટોર પરથી સાતથી વધારે એપ્લિકેશન હટાવી લેવામાં આવી છે. તાજેતરમાં જ એક નવા માલવેયર એન્ડ્રોઈડ ગૂગલ પ્લે સ્ટોર પર એટેક કર્યો છે. સોફોસલેબ દ્વારા આ માલવેયરની ઓળખ Andr/HiddnAd-AJ તરીકે કરવામાં આવી છે. જેનાથી યુઝર્સને વિજ્ઞાપનોનો મારો ઝેલવો પડી રહ્યો હતો. આ અંગે ગૂગલને જાણ કરાતા તેણે આવી એપ્સ પ્લે સ્ટોરથી હટાવી લીધી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ