સર્ચ એન્જિન કંપની ગૂગલે પોતાની ત્રીજી પેઢીના સ્માર્ટફોન પિક્સલ 3 અને પિક્સલ 3 એક્સએલને લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનની ટક્કર એપલના આઇફોન એક્સએસ અને સેમસંગના નોટ 9 સાથે થશે. આ બંને સ્માર્ટફોન 1 નવેમ્બરથી ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ થશે. જોકે ત્રીજી પેઢીનો ફોન લોન્ચ થયા પછી બીજી પેઢીને સ્માર્ટફોન પિક્સલ 2 એક્સએલની 64 જીબી એડિશનનું વેચાણ ચાલુ રહેશે.
ગૂગલે ન્યૂ યોર્કના એક કાર્યક્રમમાં પિક્સલ સ્લેટ ટેબલટે અને પિક્સલબુક લેપટોપ અને ગૂગલ હોમ હબ ડિવાઇસથી પડદો ઉઠાવ્યો છે. નવી પેઢીના સ્માર્ટફોનના લોન્ચિંગ કાર્યક્રમને નામ આપવામાં આવ્યું હતું 'મેડ બાય ગૂગલ'.