એઆઈ ચેટબોટ ChatGPT અને Bard પછી હવે એઆઈ ચેટબોટ ટેક્નોલોજીને લઇને હોડ મચી ગઈ છે. ગૂગલના એક સોફ્ટવેર એન્જિનિયરે ભગવદ્ ગીતાથી પ્રેરાઈને AI ચેટબોટ Gita GPT વિકસિત કર્યું છે. તેની મદદથી યૂઝર્સ તેમની દરરોજની સમસ્યાઓ વિશે ભગવદ્ ગીતાથી સલાહ-સૂચન મેળવી શકશે.
એઆઈ ચેટબોટ ChatGPT અને Bard પછી હવે એઆઈ ચેટબોટ ટેક્નોલોજીને લઇને હોડ મચી ગઈ છે. ગૂગલના એક સોફ્ટવેર એન્જિનિયરે ભગવદ્ ગીતાથી પ્રેરાઈને AI ચેટબોટ Gita GPT વિકસિત કર્યું છે. તેની મદદથી યૂઝર્સ તેમની દરરોજની સમસ્યાઓ વિશે ભગવદ્ ગીતાથી સલાહ-સૂચન મેળવી શકશે