આજે એટલે કે 23 એપ્રીલ, શનિવારના રોજ Google પોતાના Doodle મારફતે નાઝીહા સલીમ કે જેઓ એક ચિત્રકાર, પ્રોફેસર અને ઇરાકી કન્ટેમ્પરરી આર્ટમાં સૌથી પ્રભાવશાળી કલાકારોમાંથી એક છે તેમની કળાની ઉજવણી કરી રહ્યું છે. નાઝીહા સલીમે ઘણીવાર ગ્રામીણ ઇરાકી મહિલાઓ અને ખેડૂત જીવનને બોલ્ડ બ્રશ સ્ટ્રોક અને આબેહૂબ રંગો દ્વારા દર્શાવ્યું છે.