ભારત આજે પોતાનો 72 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. ભારતની સંસ્કૃતિ, શક્તિ અને વિકાસ રાજપથ પર 26 જાન્યુઆરીએ દર્શાવવામાં આવ્યો છે, જે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. આ દરમિયાન ગૂગલે ભારતના 72માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પોતાનું વિશેષ ડૂડલ પણ બનાવ્યું છે. ગૂગલનું ડૂડલ સમગ્ર ભારતની સંસ્કૃતિ અને વારસોને બતાવી રહ્યું છે. ભારત તેમાં વિકાસ તરફ દોરી જતો જોવામાં આવે છે.