Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગૂગલે પ્લે સ્ટોર પરથી લગભગ 150 એપ્લીકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપને એક કરોડથી વધુ લોકોએ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી છે. ડાઉનલોડ કર્યા પછી યુઝર્સનો ડેટા સુરક્ષિત ન હતો.  આ ઉપરાંત એપ્લિકેશન દ્વારા લોકોને પૈસા કમાવવાની લાલચ આપવામાં આવી રહી હતી અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. જે બાદ ગૂગલે એક મોટી કાર્યવાહી કરીને આ તમામ એપ્લીકેશનને તેના પ્લે સ્ટોર પરથી પ્રતિબંધિત કરી દીધી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ