થાઇલૅન્ડની સરકારે ભારતીય પ્રવાસીઓને ધ્યાને રાખીને વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. થાઇલૅન્ડે 11 નવેમ્બરે ‘ફ્રી વિઝા એન્ટ્રી પોલિસી’ સમાપ્ત થાય તે પહેલા નિયમોમાં ફેરફાર કરીને ‘વિઝા ફ્રી એન્ટ્રી’ અનિશ્ચિત કાળ સુધી લંબાવી દીધી છે. સરકારે માત્ર ભારતીય પ્રવાસીઓ માટે આ નિર્ણય લીધો છે.