અમૂલ સાથે સંકળાયેલ પશુપાલકો માટે સારા સમાચાર છે. અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરાયો છે. અગાઉ 1 કિલો ફેટના 730 પશુ પાલકોને અપાતા હતા હવે નવો ભાવ 740 કરાયો છે. ત્યાં જ ગાયના દૂધના 1 કિલો ફેટનો જૂનો ભાવ રૂપિયા 327 હતો, જેમાં 4.50નો વધારો કરાયો છે આથી ગાયના દૂધના 1 કિલો ફેટનો નવો ભાવ 331 કરાયો છે. આગામી 11 જૂનથી આ ભાવ વધારો લાગુ કરાશે. આ ભાવવધાકાનો સીધો ફાયદો આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા 2 લાખથી વધુ પશુપાલકોને થશે.