યુએઈમાં કામ કરી રહેલા લાખો ભારતીયો માટે સારા ખબર એ છે કે, યુએઈ સરકારે પોતાની વિઝા પોલિસીમાં ધરખમ ફેરફાર કરીને વિદેશી નાગરિકોને પણ નાગરિકતા આપવાનુ નક્કી કર્યુ છે.
કોરોનાના કારણે સુસ્ત થયેલી ઈકોનોમીને જોતા દુબઈના શાસક અને દેશના પીએમ શેખ મહોમ્મદ બિન અલ મખ્તૂમે જાહેરાત કરી હતી કે, કલાકારો, લેખકો, ડોક્ટરો , એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોની સાથે સાથે તેમના પરિવારજનો યુએઈની નાગરિકતા માટે અરજી કરી શકશે.સાથે સાથે તેઓ પોતાના દેશની નાગરિકતા પણ યથાવત રાખી શકશે.