IRCTCએ તેની વેબસાઇટ પર રેલવે મુસાફરોને ટિકિટ રદ કરવામાં સહાય માટે સુવિધા આપી છે. ભારતીય રેલ્વેના ટિકિટ બુકિંગ કાઉન્ટરો દ્વારા ટિકિટ બુક કરનારાઓ માટે IRCTCએ તેની વેબસાઇટ www.irctc.co.in પર કાઉન્ટર ટિકિટ રદ્દ કરવાની પણ સુવિધા આપી છે. આ સુવિધાથી મુસાફરો હવે ભારતીય રેલ્વેની રેલવે ટિકિટને સત્તાવાર રેલ્વે ટિકિટ કાઉન્ટરો, આરક્ષણ કચેરીઓ અને અન્ય બુકિંગ કેન્દ્રોથી બુક કરાવેલી ટિકિટ IRCTC દ્વારા રદ કરી શકેશે. રેલ્વે કાઉન્ટરો દ્વારા બુક કરાવેલ ભારતીય રેલ્વેની ટિકિટ રદ કરવા માટે વ્યક્તિ પાસે કાઉન્ટર પર ટિકિટ બુક કરતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો હતો તે જ હોવો જોઈએ.