કેન્દ્ર સરકાર દ્વારા બજેટ પહેલા 7 કરોડથી વધુ PF ધારકોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત ગુરુવારે કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના (EPFO) એટલે કે PF ની રકમના વ્યાજમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. ફેબ્રુઆરીમાં EPFO એ નાણાકીય વર્ષ 2023-24 માં 8.25 ટકા વ્યાજના દરની જાહેરાત સામે નાણા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.