લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને મોટી અને જરૂરી રાહત આપી છે. કેન્દ્રએ બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને યુએઈ સહિતના કુલ 6 દેશોમાં એક લાખ ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રએ મધ્ય-પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોના બજારો માટે ખાસ ઉગાડવામાં આવેલી 2000 ટન સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ દેશોને ડુંગળીની નિકાસ કરતી એજન્સી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (NCEL) ઈ-પ્લેટફોર્મ દ્વારા L1 કિંમતો પર ઘરેલુ ડુંગળીની ઉપજ મેળવી લીધી છે.