પીએમ નરેન્દ્ર મોદી પર ટ્વિટ કરવા અને પછી મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તન કરવા બદલ ધરપકડ કરાયેલા જીગ્નેશ મેવાણીએ જેલમાંથી બહાર આવ્યા બાદ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ધર્મ સંસદમાં નરસંહારના આહ્વાન પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સિવાય મુંદ્રા એરપોર્ટ પરથી 1,75,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે.