વૈશ્વિક બજારમાં પ્રવર્તતી ટેરિફ વૉરની ગતિવિધિ સહિતના અન્ય અહેવાલો પાછળ સોનું ઉછળીને 3000 ડૉલરની સપાટી કૂદાવી ગયાના અહેવાલો પાછળ અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનામાં રૂ. 1300નો ઉછાળો નોંધાતા 99.9 સોનાના ભાવ રૂ. 90000 ની સપાટી કૂદાવીને રૂ. 90700 ની નવી ટોચે પહોંચ્યા હતા. બીજી તરફ ચાંદીમાં પણ તેજીનો માહોલ ચાલુ રહ્યો હતો. જો કે, વૈશ્વિક બજારમાં સોનામાં ઉંચા મથાળેથી પીછેહઠ થતા ત્યાં સોનું ઘટીને 2978 ડૉલર બોલાતું હતું. દરમિયાન મુંબઈ બુલિયન બજારમાં ગઈકાલે ધૂળેટીના દિવસે ચાંદી ઉછળીને રૂ. 100750 ની ટોચે પહોંચી ગઈ હતી જે ઘટીને રૂ. 99650 બોલાતી હતી.