ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્સન વધતા સોનાના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સોનું 75 હજાર 500ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. વૈશ્વિક સ્તરે ઈન્ડસ્ટ્રીયલ માગ વધતા ચાંદી 84 હજાર રુપિયાના ભાવને પાર પહોંચી છે. શેરબજારમાં નરમી આવી તો બુલિયન માર્કેટમાં તેજીનો માહોલ છે.ઈન્દોરના સ્થાનિક બુલિયન માર્કેટમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 75,000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે