નવેમ્બરમાં નોટબંધીના નિર્ણયને કારણે સોનાની દાણચોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી) દ્વારા એકત્રિત કરાયેલા આંકડા પ્રમાણે, ભારતની ગોલ્ડની માગ જે ૨૦૧૫માં ૮૫૭.૨૦ ટન હતી તે ૨૦૧૬માં ૨૧.૨૦ ટકા ઘટીને ૬૭૫.૫૦ ટન રહી હતી. ડોલરની દ્રષ્ટિએ જોવા જઈએ તો, માગ ૩૨ અબજ ડોલર પરથી ૧૫ ટકા ઘટીને ૨૭.૨૦ અબજ ડોલર રહી હતી.