ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન સોનાની આયાતમાં 112% વધારો થયો છે. ગત વર્ષે માર્ચ ક્વાર્ટરમાં 127.4 ટન સોનું ઇમ્પોર્ટ થયું હતું. આ વખતે 270.1 ટન થયું છે. આ બે વર્ષમાં સૌથી વધુ છે. આ અગાઉ 2014ના અંતિમ ક્વાર્ટરમાં 279.5 ટન ઇમ્પોર્ટ થયું હતું. વર્લ્ડ ગોલ્ડ ગાઉન્સિલના અનુસાર ભારતમાં સોનાનું વેચાણ 15% વધ્યું છે. માર્ચ ક્વાર્ટરમાં 123.5 ટન સોનાનો વપરાશ થયો, ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ડિમાંડ 107.3 ટન હતી. કિંમતના હિસાબે જોઇએ તો ડિમાંડમાં 18% વધારો થયો છે. રિપોર્ટ દર્શાવે છે કે ભારતના ઉલટ દુનિયાભરમાં સોનાની માંગ ઘટી છે.