મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમા વિશ્વબજાર પાછળ તેજી આગળ વધતાં નવો ઉછાળો જોવા મળ્યો હતો. મુંબઈ બજારમાં જીએસટી વગર સોનાના ભાવ 10 ગ્રામદીઠ 99.50ના રૂ.47800થી ઉછળી રૂ.48300 મોડી સાંજે રહ્યા હતા જ્યારે સોનાના 99.90ના ભાવ જીએસટી વગર રૂ.47950થી વધી આજે રૂ.48450 રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.1400 ઉંચા બોલાઈ રહ્યા હતા.
આ રહ્યો ચાંદીનો ભાવ
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના 999ના જીએસટી વગર રૂ.48600 વાળા વધી સાંજે રૂ.49200 રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી રૂ.1400 ઉંચા રહ્યા હતા તથા જીએસટી સાથેના ભાવ ચાંદીના રૂ.50600 બોલાઈ રહ્યા હતા.