ભગવાનના ત્રણેય રથ કાલુપુર પહોચ્યા છે, તો ગજરાજ, ટેબ્લો અને અખાડા સરસપુર મોસાળ પક્ષમાં પહોચી ગયા છે. રથયાત્રામાં ભક્તોનો સતત ધસારો વધી રહ્યો છે. તો આ દરમિયાન આસ્ટોડીયા, રાયપુર કાલુપુર અને સરસપુરમાં ઝરમર વરસાદ પડ્યો હતો.