આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળે છે. રથયાત્રા પહેલા જ વરસાદ વરસતા ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.