પૂર્વ આફ્રિકી દેશ તાન્ઝાનિયામાં એક બકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાષ્ટ્રપતિ જૉન માગુફૂલીએ ટેસ્ટ કિટ પર જ સવાલ ઉઠાવ્યા છે. હકીકતમાં તાન્ઝાનિયામાં એક બકરી અને એક ખાસ પ્રકારના ફળ પૉપૉમાં કોરોના વાઈરસના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. જે બાર રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ ચાઈનીઝ ટેસ્ટિંગ કિટ બેકાર છે, તેની તપાસ થવી જોઈએ. જે બાદ રાષ્ટ્રપતિએ આ મામલે સેનાને તપાસ કરવાના આદેશ આપ્યા છે, કારણ કે તપાસ કરનારા લોકોએ માનવી ઉપરાંત પણ અન્ય સેમ્પલ જમા કરાવ્યા હતા. બીજી તરફ વિપક્ષે સરકાર પર કોરોના વાઈરસના સંક્રમણના મામલાને દબાવવાનો આરોપ મૂક્યો છે.