Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિવ્યાંગોને ટ્રાવેલ સર્વિસ પુરી પાડતી – UMOJA કંપનીએ માટે ગોવામાં બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું. તે 31 માર્ચથી 9 એપ્રિલ ચાલશે. આયોજનના કારણે ડિફરન્ટલી એબલ વ્યક્તિ અને તેમનો પરિવાર કોન્ડોલિમ બીચની મોજ માણી શકશે. કોન્ડોલિમ બીચને વ્હીલચેર યુઝર્સને અનુકુળ બનાવવા માટે હોટલ,વોટર સ્પોર્ટ્સ ઓપરેટર સાથે સંકલન થયું. આ માટે વ્હીલચેર યુઝર્સ ગાઈડ બની, જેમાં દિવ્યાંગોને અનુકુળ રેસ્ટોરન્ટ,હોટલ અને પ્રવાસન સ્થળોની યાદી હશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ