Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગોવા સરકારે એક એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર વિભાગે ગોવાના દરિયાકિનારેથી આંતકીઓ દેશમાં ઘૂસણખોરી કરી શકે તેમ હોવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના બંદર વિભાગના મંત્રી જયેશ સળગાંવકરે માધ્યમોને જણાવ્યું હતું કે ગોવાના દરિયામાં કેસિનો, વોટર સ્પોર્ટસ ઓપરેટર અને અન્ય વહાણો માટે ચેતવણી જાહેર કરી છે. દેશના પશ્ચિમ કિનારે આતંકી હુમલાની સંભાવના વ્યક્ત થઈ છે. પ્રવાસીઓને સાવધાન રહેવા જણાવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ