ગોવામાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસના 8 ધારાસભ્યો BJPમાં સામેલ થઈ ગયા છે. કોંગ્રેસના પૂર્વ CM દિગંબર કામત સહિત 8 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થયા છે.
કોંગ્રેસના પૂર્વ સીએમ દિગંબર કામત સહિત માઈકલ લોબો, દલીલા લોબો, રાજેશ ફલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અમોનકર, એલેક્સી સિકેરા અને રુડોલ્ફ ફર્નાન્ડિઝ આજે ભાજપમાંસામેલ થયા છે.