Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લાં એક વર્ષથી પૈંક્રિયાઝ સંબંધી બીમારીનો સામનો કરી રહેલાં ગોવાના CM મનોહર પાર્રિકરને શનિવારે રાત્રે ફરી એક વખત ગોવાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળતી માહિતી પ્રમાણે, તેમને હાઈ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ એન્ડોસ્કોપી માટે ગોવા મેડિકલ કોલેજ (GMCH) લઈ જવામાં આવ્યાં છે. હાલ પાર્રિકરની તબિયત સ્થિર છે અને તેઓને લગભગ 48 કલાક ડોકટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે. CM પાર્રિકરને હોસ્પિટલ લઈ ગયાં પછી GMCHની બહાર મોટા પ્રમાણમાં પોલીસ દળ તહેનાત કરવામા આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ