આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલી ડોમેસ્ટિક એરલાઈન્સ ગો ફર્સ્ટેને રાહત મળી છે. ધિરાણકર્તાઓએ એરલાઈન્સને લગભગ રૂ.400 કરોડ વચગાળાનાં ફન્ડિંગને મંજુરી આપી દીધી છે. આ બાબતથી વાકેફ 3 લોકોએ મનીકંટ્રોલને આ અંગે માહિતી આપી છે. કમિટી ઓફ ક્રેડિટર્સે 24 જૂનને રાત્રે આ ફંડને મંજૂરી આપી દીધી છે. કમિટી ઓફ ક્રેડિટર્સમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, બેંગ ઓફ બરોડા, ડોએચે બેંક અને આઈડીબીઆઈ બેંકો સામેલ છે. એરલાઈન્સની કામગીરી યોગ્ય રીતે ચાલી શકે તે માટે ગો ફર્સ્ટે ઓપરેશનલ ખર્ચ માટે આ બેંકોનો દરવાજો ખખડાવ્યો હતો