ગૂગલના જીમેઈલનું સર્વર ડાઉન થઈ ગયું છે જેને કારણે ભારત સહિત અનેક દેશોના યુઝર્સને ઈમેલ મોકલવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક યુઝર્સે એટેચમેન્ટ ફેલ થવાની પણ ફરિયાદ કરી છે. જીઈમેલ સિવાય ગૂગલ ડ્રાઈવમાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે.
ગૂગલને આની જાણ થઈ ગઈ છે અને કંપનીએ જણાવ્યું કે, તેઓ વહેલી તકે આ એરરને ફિક્સ કરવાનું કામ કરી રહ્યા છે. ત્યાંજ ડાઉનડિટેક્ટર મુજબ, યુટ્યુબના સર્વરમાં સમસ્યા છે જેને કારણે લોકોને વીડિયો અપલોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ગૂગલે જણાવ્યું છે કે, તેમની ટીમ આના પર કામ કરી રહી છેજીમેઈલની સમસ્યા 1.30 વાગ્ય સુધી ઠીક કરવામાં આવશે. ડાઉનડિટેક્ટર મુજબ, જીમેઈલમાં આ એરર સવારે 9.50 મિનિટ પર સામે આવી હતી. જીમેઈલમાં 62 ટકા લોકોને એટેચમેન્ટમાં, 30 ટકા લોકો લોગઈનમાં અને 10 ટકા લોકોને ઈમેલ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી છે.