કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વ દેવાના બોજનો સામનો કરી રહ્યું છે. જેના કારણે વૈશ્વિક દેવામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઇએમએફ)એ જણાવ્યું હતું કે વૈશ્વિક દેવું વધીને ૨૨૬ લાખ કરોડ ડોલરની નવી ટોચે પહોંચી ગયું છે.
વર્ષ ૨૦૨૧માં ભારતનું દેવું વધીને ૯૦.૬ ટકા થવાનો અંદાજ છે. વૈશ્વિક દેવાંની ભરપાઇ કરવામાં ચીનનો ફાળો ૯૦ ટકા છે અને અન્ય ઉભરતા અર્થતંત્રો અને ઓછી આવકવાળા વિકાસશીલ દેશોએ સાત ટકા ફાળો આપ્યો છે.