ભારતે પોતાની આૃર્થવ્યવસૃથાનું સંચાલન સારી રીતે કર્યુ છે પણ યુક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાન પછી ક્રૂડની કીંમતોમાં વૃદ્ધિ થવાને કારણે ભારતીય આૃર્થતંત્ર પર તેની નકારાત્મક અસર પડશે તેમ આઇએમએફના મેનેજિંગ ડાયરેક્ટરક્રિસ્ટાલિના જોર્જિવાએ જણાવ્યું છે.
આઇએમએફ પ્રમુખે યુક્રેન પર રશિયાના હુમલા અને તેની વૈશ્વિક અસર વિષય પર સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતીય આૃર્થતંત્ર પર સૌથી વિપરિત અસર ક્રૂડેના વધેલા ભાવની જોવા મળશે.