અમેરિકાના હેજ ફન્ડસ આર્કેગ્રોસ કેપિટલના પતનને કારણે વૈશ્વિક બેન્કોને ૬ અબજ ડોલરથી વધુની નુકસાનીનો અંદાજ મુકાઈ રહ્યો છે. ફન્ડસને ઈક્વિટી ડેરિવેટિવ ટ્રેડસ માટે કરેલા ધિરાણને કારણે પોતાને અબજો ડોલરનું નુકસાન જવાની નોમુરા તથા ક્રેડિટ સ્યૂઝે ચિંતા વ્યકત કરી છે. આર્ચેગોસના ડિફોલ્ટ થવાને કારણે વિશ્વભરમાં બેન્કિંગ સ્ટોકસમાં ભારે વેચવાલી આવી છે.