નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને બે મહિના કરતા વધારે સમય થઈ ગયો છે પણ આંદોલનનુ કોઈ સમાધન દેખાઈ રહ્યુ નથી.
પીએમ મોદીએ સંસદના બજેટ સત્રની શરુઆત પહેલાની બેઠકમાં કહ્યુ હતુ કે, ખેડૂતો વાતચીત કરવા માટે ગમે ત્યારે આવી શકે છે.તેમણે માત્ર એક ફોન નંબર જ ડાયલ કરવાનો છે.જોકે હવે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે આ નિવેદન પર નિશાન સાધ્યુ છે.
ટિકૈતનુ કહેવુ છે કે, અમને એ ફોન નંબર આપો , અમ તો તરત ફોન લગાવવા માટે તૈયાર છે.અમારા ફોન પર તો લોકો ગાળો આપે છે.