રાજ્ય સરકાર દ્વારા ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટે મંજૂરી અપાઈ છે. આવી હોસ્પિટલો ઘણી મોંઘી હોવાનું વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. તેમણે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર વિનામૂલ્યે મળે તેવી વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.