દેશમાં કોરોના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવા માટે ઈન્ડિયન મેડિકલ એસોસિસેશને પીએમ મોદીને એક પત્ર લખ્યો છે.
એસોસિએશનનુ કહેવુ છે કે, કોરોનાના પ્રસારને રોકવા માટે વધારેમાં વધારે લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવે. આ માટે વેક્સીનેશન પ્રોગ્રામમાં ઝડપ કરવામાં આવે.સરકારે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સીન આપવી જોઈએ. કારણકે કોરોનાની બીજી લહેર તમામ રેકોર્ડ તોડી રહી છે.